આહાર,પોષણ,પોષક તત્ત્વો,પોષણ ધોરણ

આહાર આપણા જીવન માં એવી રીતે વણાઈ ગયો છે કે તે વિશે આપણે ખાસ વિચારતા નથી. આહાર શું છે? આહારનું શું કરવું જોઈએ ? આહાર આપણા શરીર ને કેવી રીતે ઉપયોગી છે? જો આપણે યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણ માં આહાર ન લઈએ તો શું પરિણામ આવી શકે? આહાર કેવો લેવો જોઈએ? આ બધી જ બાબત ની ચર્ચા આપણે અહીં કરીશું. ઉપરાંત આપણે જે આહાર પસંદ કરીએ છીએ તેના પર કયા પરિબળો અસર કરે છે તે પણ જોઈશું .

TO BE CONTINUED ………

Share This

બહુવચન: 0 એ “આહાર,પોષણ,પોષક તત્ત્વો,પોષણ ધોરણ” પર વિચારો કર્યા

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
ટોચ પર સ્ક્રોલ કરો