B-VITAMINS, Macro-nutrients, આપણે અને આપણો આહાર

બી સમુહના વિટામિન( B GROUP VITAMINS)

B-GROUPના વિટામિનો જલદ્રાવ્ય(watersoloble) વિટામિન છે. જલદ્રાવ્ય અને ચરબી દ્રાવ્ય વિટામિન વિશે આપણે આગળ જોઈ ગયા(https://ketnapabari.home.blog/2020/03/08/વિટામિન-vitamin/). B-GROUPના વિટામિનો અનેક વિટામિનોના સમુહ […]